પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક | ૦૩/૦૩/૨૦૧૪ | ગુજરાત મોડેલ ડે સ્કુલ પ્રોજેક્ટ હેઠળ ૫૦ નવી શાળાઓ શરૂ કરવાની મંજુરી આપવા બાબત. |
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક | ૧૯/૦૨/૨૦૧૪ | પ્રાથમિક
શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા
સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક
શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત. |
પીઆરઈ/૧૧-૨૦૧૨/૬૨૧૦૬૫/ક | ૧૮/૦૨/૨૦૧૪ | ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકની બદલીના નિયમો. |
પીઆરઈ/૧૨/૨૦૧૪/૪૦૭૯૬/ક | ૦૭/૦૨/૨૦૧૪ | પ્રાથમિક શાળાના શિક્ષકો/વિધ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચારસંહિતા... |
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક | ૨૧/૦૧/૨૦૧૪ | શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫) માં વિધ્યાસહાયકની નિમણુંક કરવા બાબત. |
પીઆરઈ/૧૦૨૦૧૦/૨૦૦૭/ક | ૦૬/૦૧/૨૦૧૪ | પ્રાથમિક શિક્ષકો/વિધ્યાસહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરુરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવા બાબત |
પીઆરઈ-૧૧૧૩/૩૯૨૩/ક | ૨૬/૧૨/૨૦૧૩ | તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ બાબત |
પીઆરઇ–૧૪૧૪–૪૧૯૧-ક | ૨૧/૧૧/૨૦૧૩ | રાજ્યની
તમામ શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકના યુનિક આઇ.ડી. નંબરનો
શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત નોંધવ કે ઉલ્લેખ કરવા બાબત |
પીઆરઈ-૧૨૧૩-૪૪૨-ક | ૧૫/૦૫/૨૦૧૩ | રાજ્યના વિધ્યાર્થીઓને શિષ્યર્વૂતિની રકમની ચૂકવણી રોકડના બદલે ચેકથી કરવા બાબત. |
પીઆરઈ-૧૧-૨૦૧૨-૩૧૪૭૭૬-ક | ૦૭/૦૯/૨૦૧૩ | ઉચ્ચ પ્રાથમમિક શિક્ષક/વિધ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક/ વિધ્યાસહાયકની બદલીના નિયમો. |
પીઆરઈ-૧૨૨૦૧૩-૩૦૩૬૯૪-ક | ૩૧/૮/૨૦૧૩ | મહાનગરપાલિકાઓના વિસ્તારમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળની કામગીરીના અમલીકરણ માટે મહાનગરપાલિકા ક્ક્ષાએ કારોબારી સમિતિની રચના કરવા બાબત |
પીઆરઈ/૧૪૨૦૧૧/૩/ક | ૨૯/૮/૨૦૧૩ | વર્ષ
૨૦૧૩-૧૪ માટે આયોજન હેઠળની નવી બાબતની વહીવટી મંજુરી આપવા બાબત.તાલુકા
પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨ ની નવી જગાઓ મંજુર કરવા બાબત |
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક | ૨૬/૭/૨૦૧૨ | પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ઉર્દુ તથા મરાઠી માધ્યમની શાળાઓ માટે |
પીઆરઈ-૧૧૧૧-૨૮૩૪-ક,(ભાગ-૨) | ૨૦/૦૬/૨૦૧૩ | પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT). |
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક | ૦૧/૦૨/૨૦૧૩ | બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯,હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબત. |
પીઆરઈ-૧૧૨૦૧૧-૨૧૮૮૦૫-ક | ૦૭/૦૪/૨૦૧૧ | જુન-૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વષઁથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરુ કરવા બાબત |
પીઆરઈ-૧૧૨૦૧૨-૫૫૨૨૩૧-ક | ૦૨/૦૨/૨૦૧૩ | પ્રાથમિક શાળાઓમાં ખાલી જ્ગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત |
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક | ૦૬/૦૬/૨૦૧૩ | પ્રાથમિક શિક્ષકો માટેની શિક્ષક યોગ્યતા કસોટી |
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક | ૩૦/૦૪/૨૦૧૩ | બાળકોને મફત ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ હેઠળ સ્થાનિક સત્તા હેઠળ ફરિયાદ નિવારણ તંત્ર જાહેર કરવા બાબત. |
પીઆરઇ/૧૨૦૨/૭૫૭/ક | ૦૮/૦૫/૨૦૧૩ | પ્રાથમિક શિક્ષણમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહનની વિધ્યાલક્ષી યોજના |
ક્રમાંક-પીઆરઈ-૧૨૨૦૧૨-૬૯૫૪૪૫-ક | ૨૧/૦૩/૨૦૧૩ | રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવા બાબત. |
પીઆરઈ/૧૧૨૦૧૨/૫૫૨૨૩૧/ક | ૦૨/૦૧/૨૦૧૩ | પ્રાથમિક શાળાઓમા ખાલી જગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત. |
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ/3/ક | ૨૭/૦૮/૨૦૧૨ | જિલ્લા
શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી
મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા
બાબત. |
પીઆરઈ-૧૧૧૦ -૨૨૩ -ક | ૧૮/૦૫/૨૦૧૨ | જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત |
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઈલ-૭ /ક | ૨૬/૦૪/૨૦૧૨ | જિલ્લા/નગર
શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ
સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં
વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત |
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ-૩/ક | ૧૬/૦૫/૨૦૧૨ | પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત |
પીઆરઈ-૧૧-૨૦૧૨ /૩૧૪૭૭૬-ક | ૨૩/૦૫/૨૦૧૨ | ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો |
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક | ૦૩/૦૫/૨૦૧૨ | જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત |
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઇલ-૭/ક | ૨૬/૦૪/૨૦૧૨ | જિલ્લા/નગર
શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ
સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં
વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત |
પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક | ૨૯/૦૨/૨૦૧૨ | આદર્શ શાળાઓ (મોડેલ ડે સ્કુલ) – સ્થળ પસંદગી બાબત -- |
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઇલ-૩ /ક | ૨૯/૦૨/૨૦૧૨ | પ્રાથમિક શાળાઓંમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત |
જીએચ /એસએચ/૪/પીઆરઇ/૧૨૨૦૧૦/જીઓંઆઇ-૧૦/ક | ૧૮/૦૨/૨૦૧૨ | NOTIFICATION-RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION ACT,2012 |
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક | ૧૬/૦૨/૨૦૧૨ | પ્રાથમિક
શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા
સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ
(ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત. |
પીઆરઈ/૧૧૧૧/૨૮૩૪/ક | ૧૮/૦૧/૨૦૧૨ | પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી |
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક | ૦૪/૧૧/૨૦૧૧ | શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee) ની રચના – કર્તવ્યો અને ફરજોમાં ફેરફાર બાબત |
પીઆરઈ -૧૨૯૫-૨૪૨૫-ક | ૦૨-૦૮-૨૦૧૧ | બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની જોગવાઈઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવા બાબત |
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક | ૧૪-૦૭-૨૦૧૧ | પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી |
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક | ૧૪-૦૭-૨૦૧૧ | જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત. |
પીઆઇ-૧૧૨૦૧૧-સીંગલફા.ક.-૧૦-ક | ૧૪-૦૭-૨૦૧૧ | ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ વિદ્યાસહાયકોથી સીધી ભરતીથી ભરવા બાબત. |
પીઆઇ-૧૧-૨૦૧૧-સીંગલફાઇલ-૭-ક | ૧૧-૦૭-૨૦૧૧ | પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધાસહાયક યોજના – ઉપલી વયમર્યાદા બાબત |
પીઆરઇ-૧૧-૨૦૧૧-૨૩૦૮૪૯-ક | ૦૯-૦૫-૨૦૧૧ | પ્રાથમિક શાળાઓને વિલીનીકરણ કરવા નીતિ નક્કી કરવા બાબત. |
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક | ૨૭-૪-૨૦૧૧ | જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની નિમણૂંક કરવા બાબત. |
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક | ૨૭-૪-૨૦૧૧ | પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી |
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક | ૨૨-૦૩-૨૦૧૧ | બાળકોને
મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ની જોગવાઇઓ મુજબ શાળા કક્ષાએ
શાળા વ્યવસ્થાપન સમિતિ(School Management Committee)ની રચના કરવા બાબત |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૦૭-૦૩-૨૦૧૧ | સુધારા ઠરાવ: પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૧૮-૦૨-૨૦૧૧ | શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૧૮-૦૨-૨૦૧૧ | પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફ્રી લેવા પ્રતિબંધ મૂકવા બાબત |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૧૮-૦૨-૨૦૧૧ | પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૧૮-૦૨-૨૦૧૧ | પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૧૮-૦૨-૨૦૧૧ | પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે |
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક | ૧૮-૦૨-૨૦૧૧ | પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ |
પીઆરઇ-૧૧૨૦૧૦-સીંગલફાઇલ-૨૧-ક | ૨૪/૧૨/૨૦૧૦ | સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અપર પ્રાથમિક શાળાઓમાં નિમાયેલ વિદ્યા સહાયક/પ્રાથમિક શિક્ષકોના પગારની ચૂકવણીની કાર્યપધ્ધતિ નક્કી કરવા |